Gujarat

વેરાવળ ના પત્રકાર  સમસ્ત પરજીયા પટ્ટણી સોની ગ્નાતિ ના સોની યોગેશ પી સતીકુંવર ની નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા ગિર સોમનાથ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થઈ તુલશી ભાઈ કારીયા સહીત ના પત્રકારો દ્વારા સન્માન કરવામાં આવ્યું  અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ 

વેરાવળ શહેર માં અનેક સેવાકીય કાર્ય ને પ્રોત્સાહન મળે તે હેતુથી સેવાઓ કરતા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના સોની યોગેશ પી  સતીકુંવર જે પત્રકાર તરીકે કામ કરે છે અને  નેસનલ પ્રેસ એસોસિએશન દ્વારા ગિર સોમનાથ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થતા સિન્ધી સમાજ ના કાર્યકર તુલશી ભાઈ  કારીયા સહીત ના પત્રકારો દ્વારા સન્માન કર્યું હતું

IMG-20220829-WA0217.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *