વેરાવળ શહેર માં અનેક સેવાકીય કાર્ય ને પ્રોત્સાહન મળે તે હેતુથી સેવાઓ કરતા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના સોની યોગેશ પી સતીકુંવર જે પત્રકાર તરીકે કામ કરે છે અને નેસનલ પ્રેસ એસોસિએશન દ્વારા ગિર સોમનાથ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થતા સિન્ધી સમાજ ના કાર્યકર તુલશી ભાઈ કારીયા સહીત ના પત્રકારો દ્વારા સન્માન કર્યું હતું


