સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
૯૦ સોમનાથ ના ધારાસભ્ય વિમલ ભાઈ ચુડાસમા દ્વારા ૮૦ ફૂટ રોડ પર બ્રિજ નુ કામ મંજુર
૨૦૨૦ .૨૧ મા મંજુર થયા બાદ પણ કામ ચાલુ ન કરાતા ધારાસભ્ય શ્રી ઍ નાણા મંત્રી ને રુબરુ મળી કરિ ચર્ચા
બેક્બોન કંપની ને અપાયો વર્ક ઓડર ટૂંક સમયમાં જ કામગીરી ચાલુ થાય તેવી આશા ધારાસભ્ય શ્રી વિંમલ ભાઈ ચુડાસમા દ્વારા રાખી
હોવાની વિગતો પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું


