Gujarat

વેરાવળ માં આમ આદમી પાર્ટી ના જગમાલ ભાઈ વાળા તેમજ યુવા પ્રમુખ પ્રવિણ રામ બિપિન ભાઈ તન્ના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

વેરાવળ માં આમ આદમી પાર્ટી ના જગમાલ ભાઈ વાળા તેમજ યુવા પ્રમુખ પ્રવિણ રામ બિપિન ભાઈ તન્ના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ  અમદાવાદ આમ આદમી પાર્ટી ના કાર્યલય પડેલ રેડ બાબતે જણાવ્યું તેમજ આમ આદમી પાર્ટી ના નવા કાર્યકર ને ખેશ ટોપી પહેરાવી આવકાર્ય
અહેવાલ  : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
આજની પ્રેસ કોન્ફ્રન્સમા વેરાવળ  આમ આદમી પાર્ટી ના જગમાલ ભાઈ વાળા તેમજ યુવા પ્રમુખ પ્રવિણ રામ બિપિન ભાઈ તન્ના દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ  અમદાવાદ આમ આદમી પાર્ટી ના કાર્યલય
 અમદાવાદ આમ આદમી પાર્ટી કાર્યાલય પર જે ભાજપ દ્વારા કોઈ પણ નોટિસ દ્વારા ED ની રેડ ને ચર્ચા કરવામાં આવી. અને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા.
*આજ રોજ  વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહિલા સમિતિ ના ઉપપ્રમુખ રિઝવાના બેન ચૌહાણ તૅમજ એમની સાથે વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ ના 100 જેટલાં બુથ પ્રમુખો પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઈ વાળા તેમજ પ્રદેશ યુવા પ્રમુખ શ્રી  પ્રવીણભાઈ રામ તૅમજ  ની  હાજરી મા આજ રોજ ઈમાનદાર આમ આદમી પાર્ટી મા જોડાયા* જગમાલભાઈ વાળાના કાર્યાલય પર એટલે આમ આદમી પાર્ટી જિલ્લા કાર્યલય્ થી જોડાયા હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું

IMG-20220912-WA0124.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *