રિપોર્ટ.મકસુદ કારીગર,કઠલાલ
વ્યવસાયી માર્ગદર્શન સંસ્થા, અમદાવાદ અને સરદાર પટેલ વિદ્યામંદિર વીણાના એનએસએસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ યોગ્ય કારકિર્દી માટે વ્યવસાયી માર્ગદર્શન સેમિનારનું V C મારફતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ધોરણ 10 અને 12ના ૪૫ વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા જેમનેવક્તા શ્રી કુસુમબેન ઘાંચી વ્યવસાયી માર્ગદર્શન અધિકારી અને જયાબેન ડી પટેલ મદદનીશ કાઉન્સિલર વ્યવસાયી માર્ગદર્શન દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એન એસ એસ પ્રોગ્રામ ઓફીસર પી.એ. ક્રિશ્ચિયનેઆ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું


