કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ ના યુવા પત્રકાર પંકજ ટીલાવત દ્વારા આજરોજ શહેર ની આંગણવાડીઓ માં બટુકભોજન કરાવવા માં આવેલ હતું જેમાં 101 થી વધુ નાના બાળકો ને બટુક ભોજન નિમિતે ગાંઠિયા અને જલેબી ની બાળકો એ મોજ માણી હતી તેમજ શહેર ની આંગણવાડી ઓ માં દરેક આંગણવાડી ના કાર્યક્રર બહેનો તેમજ સહાયક બહેનો દ્વારા પણ ખુબ સારો સપોર્ટ મળ્યો હતો. જેમાં આં પ્રસંગે સાથે યુવા પત્રકાર મિત્રો ચીમનભાઈ મહીડા તેમજ કેતન ક્તબા વગેરે જોડાયા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


