Gujarat

શાપર-વેરાવળ પીજીવીસીએલ દ્વારા બોલાવ્યો સપાટો.

શાપર-વેરાવળ માં પીજીવીસીએલ દ્વારા બુધવાર ના રોજ સપાટો બોલાવવા માં આવ્યો હતો જેમાં વીજ બિલ  ભરેલ ના હોય તેવા 30થી વધુ ગ્રાહકો ના કનેકશન આજરોજ  કાપી નાખવામા આવેલ છે તથા આ કામગીરી ચાલુ જ રહેશે.
 હાલમા વીજળીની જરૂર સૌને પડતી હોય છે, પરંતુ ઘણા ગ્રાહકો વિજબીલ સમયસર ભરતા ના હોવાથી પીજીવીસીએલ  દ્વારા રીકવરી કરવા માટે  કનેકશન કાપી નાખ્યા હતા. જેમાં આ તકે નાયબ ઈજનેરશ્રી પાઘડાળ સાહેબે જણાવ્યું છે , ઉપરાંત ગ્રાહકોને ચાલુ મહીનાના વીજ બિલ સમયસર ભરી દેવા જણાવેલ હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *