Gujarat

શાપર-વેરાવળ માં વહેલી છવાયો ગાઢ ધુમ્મસ  ખેડૂતો ને શિયાળુ પાક માં નુકસાન ની ભીતિ.  

શાપર-વેરાવળ તેમજ પડવલા, રિબ, ગુંદાસરા પારડી. સહીત ના આજુબાજુ ગામોમાં મા આજે વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ છવાયો હતો જેમાં વીઝીબીલીટી ઘટતા નેશનલ હાઇવે પર પસાર થતા વાહન ચાલકો ને પણ હાલાકી પડી રહી હતી.વાતાવરણ ગાઢ ધુમ્મ્સ ભર્યું જોવા મળી રહ્યું હતું..જેમા નેશનલ હાઇવે પર ગાઢ ધુમ્મ્સ છવાતા વાહન ચાલકો ને લાઈટો ચાલુ રાખીને વાહનો ચલાવતા જોવા મળી રહ્યા હતા.અને રાત્રે ગુલાબી ઠંડી નો લોકો અનુભવ કરી રહ્યા છે.શાપર-વેરાવળ માં પણ વહેલી સવાર માં ગાઢ ધુમ્મ્સ છવાતા મેઈન રોડ પર ના વાહનચાલકો એ લાઈટો ચાલુ કરીને વાહનો ચલાવેલ હતા.નેશનલ હાઇવે પર થોડો ટ્રાફિક પણ ગાઢ ધુમ્મ્સ ના કારણે જોવા મળી રહ્યો હતો.જેમાં 50 ફૂટ થી વધુ માં રોડ પર કય દેખાતું નં હતું તેમજ ગાઢ ધુમ્મસ ફેલાતા ખેડૂતો ના શિયાળુ પાક માં પણ નુકસાન થવાની ભીતિ છેવાય રહી છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1643723964678.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *