Gujarat

શ્રી લોહાણા મહાપરિષદ લગ્ન વિષયક સમિતિ સૌરાષ્ટ ઝોન નિ મિટીંગ રાજકોટ ખાતે મળી.

લોહાણા મહપરિષદ લગ્નવિષયક webportal વિશે વિસ્તૃત સમજૂતી તથા માહિતી આપવામાં આવી. હવેથી રઘુવંશી સમાજ ના લગ્નોસ્તુક યુવક યુવતીઓ ઓનલાઇન માહિતી મેળવી શકશે.

ગિરગઢડા તા 11
ભરત ગંગદેવ.
સમગ્ર વિશ્ર્વ મા વસતા લોહાણા સમાજ ની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી નિ રાહબરી મા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ તે પૈકી લગ્ન વિષયક સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમરિશભાઈ શોઢા, તથા શ્રી જયેન્દ્રભાઈ શોઢા, તથા શ્રી વિનોદભાઈ ભિમજીયાણી ના માર્ગદર્શન હેઠળ કાર્યરત લગ્ન વિષયક સમિતિ દ્રારા સમગ્ર વિશ્વ ના લોહાણા સમાજ ને ઉપયોગી થવા સાથે સમાજ મા અતિ કઠીન બનેલ સગપણ કાયો ને સરળ કરવા એક વેબસાઇટ બનાવાનુ આયોજન કાર્યરત છે જે અનુસંધાને સૌરાષ્ટ્ર ઝોન ના સગપણ સમિતિ ના વરીષ્ઠ સલાહકાર ભરતભાઈ સોઢા, તથા અશોકભાઈ હીંડોચા તથા તમામ હોદેદારો ના માર્ગદર્શન મા સૌરાષ્ટ્ર ઝોન ના લગ્ન વિષયક સમિતિ ના હોદેદારો તથા સગપણ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સેવાભાવી આગેવાનો સાથે તા 09/02/2022 ના રોજ રાજકોટ ખાતે ચર્ચા વિચાર વિમર્શ કરવામાં આવ્યુ. ટુંક સમયમાં લગ્નવિષયક બાબતો માટે કાઉન્સિલીંગ સેંટર શરૂ કરવાની દરખાસ્ત વિશે યોજના નિ અમલવારી કરવામાં આવશે..
મુખ્ય આમંત્રિત જયંતભાઈ સોઢા, અમરીશભાઈ સોઢા (મુંબઈ) ના અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોન 1 નિ સગપણ સમિતિ ના વરીષ્ઠ સલાહકાર ભરતભાઈ સોઢાએ સ્વાગત પ્રવચન આપ્યું તથા પુજાબેન સોઢા, ,મનુભાઈ મિરાણી, અશોકભાઈ હીંડોચા, નરેન્દ્રભાઇ પૂજારા -સુરેન્દ્રનગર સુભાષભાઈ ઘેલાણી અમદાવાદ- અજયભાઈ સાંઘાણી, અશોકભાઈ કુંડલીયા, ભુપેન્દ્રભાઈ ઉનડકટ, નવિનભાઇ પટેલીયા, ભરતભાઈ બોદાણી, જયંતભાઈ બુધ્ધદેવ, અનિષ રાચ્છ (વેરાવળ), મહેશભાઈ રાજા, ઘનશ્યામભાઈ પુજારા (મોરબી) જશુબેન વસાણી (પુર્વ ડે. મેયર)’ ચેતનાબેન મિશ્રાણી, કનકબેન રૂપારેલિયા, (જુનાગઢ) વિજયભાઈ કારીયા જાગૃતિબેન ખીમાણી, ઉષાબેન કુંડલીયા, મુકેશભાઈ પુજારા, અનિલભાઈ વણઝારા, પ્રફુલભાઈ ચંદારાણા, રાજુભાઈ સેજપાલ, કમલેશભાઈ સાંઘાણી, કીશોરભાઈ સોનછાત્રા, ભાવિનભાઈ કોટેચા, નરેન્દ્રભાઇ તન્ના, બ્રિજેશભાઈ શીંગાળા, પંકજભાઈ તન્ના, કેતનભાઈ મસરાણી, શુરેશભાઈ કોટેચા, નિ ઉપસ્થિતિમા ઝોન 1 ના હોદેદારોએ પ્રથમ મેહમાનો મોમેન્ન્ટો આપી આવકાર્યા આપેલ સાથે અનેક સંસ્થાઓ ના પ્રતિનિધિઓ ને સગપણ ક્ષેત્ર નિ-શુલ્કપણે સેવાનિ નોધ લઈ મેહમાનો ના હસ્તે સન્માન કરવામાં આવેલ.
કાર્યક્રમનિ શરૂઆત તાજેતરમાં દિવંગત થયેલા ઓને શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી..
કાર્યકમ સંચાલન તથા આભારવિધિ અશોક હિંડોચા દ્વારા કરવામાં આવેલ
શ્રી લોહાણા મહાપરિષદ ની લગ્ન વિષયક સમિતિ દ્વારા નિર્મિત વેબસાઈટમાં યુવક યુવતીઓની બાયોડેટા અપલોડ કરવા લોહાણા મહાપારિષદ લગ્ન વિષયક webportal ઉપર ક્લિક કરશો અથવા ઝોન વાઈઝ લગ્ન વિશેષાંક સમિતિ ના હોદેદારો નો સંપર્ક કરવા જણાવાયું છે
સૌરાષ્ટ્ર રાજકોટ માટે મોબાઇલ નંબર* 9879588364
9426201999
તથા સૌરાષ્ટ્ર રાજકોટ ના લોહાણા મહાપરિષદ લગ્ન વિષયક સમિતિના
હોદેદારો -કો ઓર્ડનેટરો નો સંપર્ક કરી શકાશે.
હાલ ના આધુનિક યુગમાં સગપણ કાર્યો સરળ કરવા વાલીઓના મન ના અનેક પ્રશ્નો નિ વણઝાર સેવાકીય પ્રતિનિધિઓએ કરેલ જેના ઉંડાણ પૂર્વક અભ્યાસ તથા અનુભવ થી ઉદાહરણ રૂપી જવાબો તથા સમજણ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયેન્દ્રભાઈ સોઢાએ કરાવેલ શ્રી લોહાણા મહાપરિષદ નિ લગ્ન વિષયક સમિતિ નિર્મિત વેબસાઈટમાં તે પ્રશ્નો નો ઉમેરો કરવામાં આવશે જેથી દરેક ઝોનને તેનો લાભ મળી રહે તેવિ ખાત્રી રાષ્ટ્રીય અધ્યક્ષ જયેન્દ્રભાઈ સોઢાએ તથા અંબરિશભાઈ સોઢા- ચાર્ટર્ડ એકાન્ટન્ટ દ્વારા આપવામાં આવેલ .
શ્રી લોહાણા મહાપરિષદ લગ્ન વિશેષાંક સમિતિ દ્રારા જણાવવામાં આવેલ છે તેમ શ્રી ભરતભાઈ સોઢા ની યાદી માં જણાવાયું છે વધુ વિગતો માટે મોબાઇલ નંબર* *9879588364*
9426201999 તથા તમામ કમિટી મેમ્બરો
નો સંપર્ક કરવા અનિષ રાચ્છ વેરાવળ નિ અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

IMG-20220210-WA0699.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *