Gujarat

સાવરકુંડલા શહેરમાં હવે અહીં ગાંધી ચોક ખાતે ફેશનનાં પ્રારંભ બિંદુ સમા  મિલના શો રૂમની બીજી શાખાનો પ્રારંભ થયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આજરોજ મિલના શો રૂમની બીજી શાખાનો પ્રારંભ. સાવરકુંડલા શહેરનાં માનવમંદિરનાં ભક્તિરામ બાપુ નાં શુભ હસ્તે આ મિલના શો રૂમનું ઉદ્ઘાટન થયું. આ તકે સાવરકુંડલા શહેર નગરપાલિકાનાં પ્રમુખ પતિ રાજુભાઈ દોશી, ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી સમેત ગણમાન્ય અગ્રણીઓની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ સંપન્ન યથો. હાલ કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું પાલન કરીને આ મિલના શો રૂમનું ખૂબ સાદગીપૂર્ણરીતે ઉદ્ધાટન વિધિ સંપન્ન થઈ હતી. સર્વે પધારેલા માનવંતા આમંત્રિતોનું ભરતભાઈ જોષી તથા તેની ટીમ દ્વારા સ્વાગત સાથે મીઠો આવકાર આપેલો.

IMG-20220108-WA0133.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *