Gujarat

સાવરકુંડલાના જાબાળ ગામે આદમખોર દીપડાનો આતંક/ રાત્રે બહાર સૂતેલી મહિલાને ઉઠાવી જતાં મોત/વનવિભાગમાં દોડધામ/દીપડાને ઝબ્બે કરવા માંગ

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના જાબાળ ગામે એક મહિલા ઉપર દીપડા એ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે.
જાબાળ ગામમાં એક વૃદ્ધ મહિલા ઉપર દીપડા એ હુમલો કરતા મોત નિપજ્યું. રાતના સમય દરમિયાન માતા પુત્રી ઝુપડામાં સુતા હતા તે દરમિયાન દીપડો આવી ચડયો હતો.. પુત્રીની નજર સામે જ માતાનું પ્રાણ પંખીડું ઉડી ગયું. આદમખોર દીપડાને ઝબ્બે કરવા વન વિભાગ દ્વારા પાંજરા મુકાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *