Gujarat

સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન. દ્વારા જણાવ્યું હતું

• ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ 27.09.2022 ના રોજ રદ.પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન. દ્વારા જણાવ્યું  અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર
• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 28.09.2022 ના રોજ રદ.
 ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ દર મંગળવારે 1 કલાક મોડી પડશે, ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ દર મંગળવારે 1 કલાક 10 મિનિટ મોડી પડશે અને ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ દર શુક્રવારે 1 કલાક મોડી પડશે.
ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in .
0281-2458262 સંપર્ક કરવો જેથી કોઈ અ સુવિધા ન થાય
સોની હરેશ ભાઈ પી સતીકુંવર  વેરાવળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *