Gujarat

સિપાઈ સમાજ અને મહુવાનું ગૌરવ માહિર સોરઠીયા. જો ફીટ હૈ વો હી તો હીટ હૈ. માહિરની યુટ્યુબ ચેનલમાં ફિટનેસને લગતું અઢળક માર્ગદર્શન સમાજ માટે શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે આશીર્વાદરૂપ બનશે.. માહિર સોરઠીયા સાવરકુંડલા શહેરના ખ્યાતનામ મિમીક્રી આર્ટિસ્ટ અનવરખાન પઠાણના ભત્રીજા થાય છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સિપાઈ સમાજ અને મહુવાનું ગૌરવ માહિર સોરઠીયા. જો ફીટ હૈ વો હી તો હીટ હૈ. માહિરની યુટ્યુબ ચેનલમાં ફિટનેસને લગતું અઢળક માર્ગદર્શન સમાજ માટે શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે આશીર્વાદરૂપ બનશે.. માહિર સોરઠીયા સાવરકુંડલા શહેરના ખ્યાતનામ મિમીક્રી આર્ટિસ્ટ અનવરખાન પઠાણના ભત્રીજા થાય છે.
———————————————————————
મહુવા શહેરના ઈકબાલભાઈ સોરઠીયાના પુત્ર માહિર સોરઠીયા યુ ટ્યુબમાં Mahir Sorathiya Fitness કસરતને લગતી ચેનલ છેલ્લા એક વર્ષથી ચલાવી રહ્યા છે. તેની સતત મહેનત અને પરિશ્રમ થકી લાઇક, શેર અને સબક્રાઈબ કરી તેનો અતૂટ આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળના કારણે યુટ્યુબમાં તેની ચેનલ મોનીટાઈઝ થયેલ છે. આમ તેણે મહુવામાં યુટ્યુબર તરીકે સિધ્ધિ હાંસલ કરી છે. આમ મહુવાના મુસ્લિમ સમાજ તથા સોરઠીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે
ભાઈ માહિર આમ તો સાવરકુંડલા શહેરના ખ્યાતનામ મિમીક્રી આર્ટિસ્ટ અનવરખાન પઠાણના ભત્રીજા થાય છે.
આમ તો આ રોજબરોજની ભાગદોડવાળા જીવનમાં શરીર અને મનની ફિટનેસ ખૂબ જરૂરી છે
આ સ્પર્ધાત્મક યુગમાં જો ફીટ હૈ વોહી હીટ હૈ.. એ દ્રષ્ટિએ જોતાં આવનારા દિવસોમાં લોકોએ પોતાના શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે પણ આવી યૂ ટ્યુબ ચેનલો આશીર્વાદ રૂપ બનશે.

IMG-20220515-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *