Gujarat

સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ માં મેઘો મુસળધાર વરસતા રસ્તા પર પાણી વહેતા થયા

હાર્દિક કાનાબાર પ્રાચી

.

વાવણી લાયક વરસાદ વર્ષી જતા ધરતી પુત્ર માં ખુશી ની લહેર જોવા મળી હતી

પ્રાચી તીર્થ:
સુત્રાપાડા તાલુકાના પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવતા મીની વાવાઝોડા અને ગાજવીજ સાથે મેઘરાજા વરસતા રસ્તા પર પાણી દોડતા થયા હતા જેમાં પ્રાચી ઉપરાંત ટીબડી, ઘંટીયા, આલિદ્રા, કુંભારીયા લાખાપરા, ટોબરા, ખાંભા, સહિતના અનેક ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા આ વાવણીલાયક વરસાદ થયો હોવાથી આવતીકાલથી ધરતીપુત્ર કરશે વાવણીના શ્રીગણેશ અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી અને લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

IMG-20220622-WA0172.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *