બાર જયોતિ લીંગ માના પ્રથમ જયોતિ લીંગ સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં સાળંગ પુર કષ્ટ ભજન હનુમાનજી ના દર્શન કરવા માટે જવાની એકમાત્ર યાત્રાધામ થી યાત્રાધામ ને જોડતી એસ ટી બસ સેવા સોમનાથ સાળંગપુર રૂટ ની એસ ટી બસ સેવા બંધ કરી દેવામાં આવેલ જેથી મુસાફરો ની સુવિધા છિનવાઇ પણ અન્ય રૂટ ની બે બે ત્રણ ત્રણ એકજ રૂટ ની એસ ટી બસ સેવા બંધ ન કરી પણ આ રૂટ ની એસ ટી બસ સેવા બંધ કરી દેવામાં આવેલ જુનાગઢ વિભાગે આપી યાત્રાધામ ને જોડતી એસ ટી એસ ટી સેવા પણ આવા અધિકારી ઓ ની મનમાની થી યાત્રીઓ ને ના છુટકે પ્રાઈવેટ વાહનો તરફ જવા માટે એસ ટી તંત્ર ના સતાધીશો મજબુર કરે છે ત્યારે બધુ પોલમ પૉલ ચાલતુ હોય તેવું લાગે છે.
