વેરાવળ માં સમસ્ત પરજિયા પટ્ટણી સોની સમાજ દ્વારા પ્રભાસ પાટણ રામ રાજ ચોક ંનજીક સોની વાડી માં સોની સમાજ ના નિરાધાર લોકો માટે સ્વજન આશ્રય પ્રભાસ પાટણ રામરાજ ચોક માં બનાવ્યુ જેમા હાલ ઠંડીથી બચવા માટે અમદાવાદ ના સોની રાજેન્દ્ર ભાઈ બાલુભાઈ સતીકુંવર દ્વારા સોમી હરેશ ભાઈ ના હસ્તે કોલાપુરી ગરમ સાલ અર્પણ કરી છે અને સોની સમાજ માટે આ કાર્ય માટે પોતાની માંનદ સેવા આપી હોવાનું સોની યોગેશ સતીકૂવર દ્વારા જણાવ્યું હતું


