સોની હરેશ ભાઈ સતીકુંવર વેરાવળ
શ્રી સોમનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય મા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત આજે ગુજરાત ના પ્રથમ હારોળ ના શાસત્રિય ગાયક નિરજ દવે દ્વારા શિવ આરાધના શાસ્ત્રિય સંગીત સાથે સફળ આયોજન કરવામાં આવ્યું જેમા પદમ વિભૂષણ સંગીત માર્ત્ક પંડિત જસરાજ જી ના શિષ્ય ગુજરાત નૂ ગૌરવ પુસ્સ્કૃત અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા નગર રત્ન ઍવોર્ડ સન્માનીત નિરજ પરીખ દ્વારા શિવ શાસ્ત્રીય સંગીતની ભોલેનાથ ની મહિમા પોતાના શાસત્રિય સંગીત સાથે મહાદેવ ભોળા નાથ ની અનોખી ભક્તિ નો ત્રિવેણી સંગમ સર્જાયો હતો હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


