Maharashtra

સોના-ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનું રૂ.644 અને ચાંદી રૂ.3,459 ઊછળ્યા

ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ કપાસ નરમઃ કોટન, મેન્થા તેલ, રબર અને સીપીઓમાં સાર્વત્રિક સુધારોઃ બુલડેક્સફ્યુચર્સમાં381પોઈન્ટ,મેટલડેક્સફ્યુચર્સમાં1009 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 400 પોઈન્ટનીમૂવમેન્ટ

મુંબઈઃદેશનાઅગ્રણીકોમોડિટીડેરિવેટિવ્ઝએક્સચેન્જએમસીએક્સપરવિવિધકોમોડિટીવાયદા, ઓપ્શન્સઅનેઈન્ડેક્સફ્યુચર્સમાં 14 થી 20 જાન્યુઆરીનાસપ્તાહદરમિયાન 18,36,900 સોદાઓમાંકુલરૂ.1,53,028.68 કરોડનુંટર્નઓવરનોંધાયુંહતું.કીમતીધાતુઓનાસૂચકાંકબુલડેક્સનાજાન્યુઆરીવાયદામાં 381 પોઈન્ટ,બિનલોહધાતુઓનાસૂચકાંકમેટલડેક્સનાફેબ્રુઆરીવાયદામાં 1009 પોઈન્ટની અને એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 400 પોઈન્ટનીમૂવમેન્ટરહીહતી.

કીમતીધાતુઓમાંસોના-ચાંદીમાં 7,44,996 સોદાઓમાંકુલરૂ.41,649.64 કરોડનાંકામકાજથયાંહતાં. સોનાનાવાયદાઓમાંસોનુંફેબ્રુઆરીવાયદો 10 ગ્રામદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.47,841નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.48,557 અનેનીચામાંરૂ.47,756 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.644 વધીરૂ.48,380નાભાવેબંધ થયો હતો.આસામેગોલ્ડ-ગિનીજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠરૂ.409 વધીરૂ.38,768 અનેગોલ્ડ-પેટલજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠરૂ.35 વધીરૂ.4,816નાભાવેબંધ થયો હતો.

ચાંદીનાવાયદાઓમાંચાંદીમાર્ચ વાયદો 1 કિલોદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.61,911 ખૂલી,સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.65,499 અનેનીચામાંરૂ.61,501 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.3,459 વધીરૂ.65,379 બંધથયોહતો.ચાંદી-માઈક્રોફેબ્રુઆરીકોન્ટ્રેક્ટરૂ.3,366 વધીરૂ.65,548 અનેચાંદી-મિનીફેબ્રુઆરીકોન્ટ્રેક્ટરૂ.3,357 વધીરૂ.65,548 બંધથયોહતો.

એનર્જીસેગમેન્ટમાં 4,52,349 સોદાઓમાંકુલરૂ.31,353.15 કરોડનોધંધોથયોહતો.ક્રૂડતેલફેબ્રુઆરીવાયદોસપ્તાહનાપ્રારંભેરૂ.6,024નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.6,480 અનેનીચામાંરૂ.6,021 સુધીજઈ, સપ્તાહનાંઅંતે 1 બેરલદીઠરૂ.341 વધીરૂ.6,397 બોલાયોહતો, જ્યારેનેચરલગેસજાન્યુઆરીવાયદો 1 એમએમબીટીયૂદીઠરૂ.33.20 ઘટીરૂ.286.90 બંધથયોહતો.

કૃષિકોમોડિટીઝમાં 17,564 સોદાઓમાંરૂ.2,178.10 કરોડનાંકામકાજથયાહતા.કપાસએપ્રિલવાયદો 20 કિલોદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.2,000નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.2040 અનેનીચામાંરૂ.1961 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.1.50 ઘટીરૂ.1,994 બંધથયોહતો.આસામેરબરજાન્યુઆરીવાયદો 100 કિલોદીઠરૂ.16,300નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.16,599 અનેનીચામાંરૂ.16,150 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.174 વધીરૂ.16,464નાભાવેબંધ થયો હતો.સીપીઓજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 10 કિલોદીઠરૂ.1,112નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.1160 અનેનીચામાંરૂ.1111 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.39.50 વધીરૂ.1159 બંધથયોહતો.મેન્થાતેલનાવાયદાઓમાંજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 કિલોદીઠરૂ.0.10 વધીરૂ.984.30 અનેકોટનજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠરૂ.920 વધીરૂ.36,360બંધથયોહતો.

કામકાજનીદૃષ્ટિએકીમતીધાતુઓમાંસોનાનાવિવિધવાયદાઓમાં 1,16,371 સોદાઓમાંરૂ.16,364.81 કરોડનાં 34,033.109 કિલોઅનેચાદીનાવિવિધવાયદાઓમાં 6,28,625 સોદાઓમાંકુલરૂ.25,284.83 કરોડનાં 3,993.609 ટનનાવેપારથયાહતા.બિનલોહધાતુઓમાંએલ્યુમિનિયમનાવાયદાઓમાંરૂ.3,517.48 કરોડનાં 1,47,210 ટન, જસતનાવાયદાઓમાંરૂ.3,044.52 કરોડનાં 1,04,190 ટન, તાંબુકોન્ટ્રેક્ટ્સમાંરૂ.10,004.43 કરોડનાં 1,33,672.500 ટન, નિકલનાવાયદાઓમાંરૂ.12,649.24 કરોડનાં 74,650.500 ટનઅનેસીસુંકોન્ટ્રેક્ટ્સમાંરૂ.901.81 કરોડનાં 47,960 ટનનાંકામકાજથયાંહતાં.એનર્જીસેગમેન્ટમાંક્રૂડતેલનાવાયદાઓમાં 1,67,709 સોદાઓમાંરૂ.15,604.56 કરોડનાં 2,48,09,800 બેરલઅનેનેચરલગેસનાવાયદાઓમાં 2,84,640 સોદાઓમાંરૂ.15,748.59 કરોડનાં 51,04,50,000 એમએમબીટીયૂનોધંધોથયોહતો.કૃષિકોમોડિટીઝમાંકપાસનાવાયદાઓમાં 8 સોદાઓમાંરૂ.0.40 કરોડનાં 40 ટનઅનેકોટનનાવાયદાઓમાં 15,998 સોદાઓમાંરૂ.2,116.62 કરોડનાં 580450 ગાંસડી, મેન્થાતેલનાવાયદાઓમાં 1,476 સોદાઓમાંરૂ.57.63 કરોડનાં 580.32 ટન, રબરનાવાયદાઓમાં 76 સોદાઓમાંરૂ.2.07 કરોડનાં 126 ટનનાવેપારથયાહતા.સીપીઓનાવાયદાઓમાં 6 સોદાઓમાંરૂ.1.38 કરોડનાં 120 ટનનાંકામકાજથયાંહતાં.

ઓપનઈન્ટરેસ્ટસપ્તાહનાઅંતેસોનાનાવિવિધવાયદાઓમાં 15,296.510 કિલોઅનેચાંદીનાવિવિધવાયદાઓમાં 453.266 ટન, એલ્યુમિનિયમમાં 17,635 ટન, જસતવાયદામાં 10,935 ટન, તાંબુકોન્ટ્રેક્ટ્સમાં 13,150 ટન, નિકલવાયદામાં 7,933.500 ટન, સીસુંકોન્ટ્રેક્ટ્સમાં 6,260 ટન, ક્રૂડતેલમાં 10,77,100 બેરલઅનેનેચરલગેસમાં 1,44,31,250 એમએમબીટીયૂતેમજકપાસમાં 160 ટન, કોટનમાં 197575 ગાંસડી, મેન્થાતેલમાં 424.08 ટન, રબરમાં 49 ટન, સીપીઓમાં 36,210 ટનનાસ્તરેરહ્યોહતો.

ઈન્ડેક્સફ્યુચર્સનીવાતકરીએતો, સપ્તાહદરમિયાન 20,926 સોદાઓમાંરૂ.1,914.28 કરોડનાંકામકાજથયાંહતાં, જેમાંબુલડેક્સવાયદામાં 6,503 સોદાઓમાંરૂ.505.79 કરોડનાં 7,134 લોટ્સઅનેમેટલડેક્સવાયદામાં 12,653 સોદાઓમાંરૂ.1,266.17 કરોડનાં 14,190 લોટ્સનાવેપારથયાહતા.ઓપનઈન્ટરેસ્ટસપ્તાહનાઅંતેબુલડેક્સવાયદામાં 1,184 લોટ્સઅનેમેટલડેક્સવાયદામાં 1,715 લોટ્સનાસ્તરેરહ્યોહતો.બુલડેક્સજાન્યુઆરીવાયદો 14,054નાસ્તરેખૂલી, ઊપરમાં 14,420 અનેનીચામાં 14,039નાસ્તરનેસ્પર્શી, 381 પોઈન્ટનીમૂવમેન્ટસાથે 326 પોઈન્ટવધી 14,380નાસ્તરેપહોંચ્યોહતો, જ્યારેમેટલડેક્સફેબ્રુઆરીવાયદો 17,612નાસ્તરેખૂલી, 1009 પોઈન્ટનીમૂવમેન્ટસાથે 861 પોઈન્ટવધી 18,495નાસ્તરેપહોંચ્યોહતો.આ સામે એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં સપ્તાહ દરમિયાન 400 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 56 પોઈન્ટ વધી 6,202ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સનીવાતકરીએતો, કોમોડિટીવાયદાપરનાઓપ્શન્સમાં 4,51,180 સોદાઓમાંરૂ.45,816.03 કરોડનુંનોશનલટર્નઓવરનોંધાયુંહતું.સોનાનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.5,744.54 કરોડ, ચાંદીનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.878.24 કરોડઅનેબિનલોહ ધાતુઓમાં તાંબુ અને નિકલના કોલ અને પુટ ઓપ્શન્સમાં મળીને રૂ.42.79 કરોડનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડતેલનાકોલઅનેપુટઓપ્શન્સમાં4,28,079 સોદાઓમાં રૂ.38,814.17કરોડનાં 6,15,72,800 બેરલ્સ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં 7,221 સોદાઓમાં રૂ.336.29 કરોડનાં 1,03,28,750 એમએમબીટીયૂનાંકામકાજથયાંહતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *