Maharashtra

ખરેખર તો હવે તો હદ કરી ઉર્ફી જાવેદે, રસ્તા પર બે-પીશ પહેરીને નીકળી

મુંબઈ
પોતાના નવા લુક થી બધાને બહુ વ્યસ્ત કરતી ઉર્ફી જાવેદે હાલ તે પોતાના નવા લુક સાથે નવા દિવસની કરી છે શરૂઆત. ઉર્ફી જાવેદ તેના પોતાના લુક ને કારણે ઉર્ફી જાવેદને ટ્રોલ કરનારાઓ પણ તૈયાર બેઠા છે. દર વખતની જેમ હવે ફરી તેણે બોલ્ડનેસની નવી વ્યાખ્યા રજૂ કરી છે. ઉર્ફીએ ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, તે પિંક કલરની બિકીની પહેરીને મસ્તીભર્યા મૂડમાં જાેઈ શકાય છે. ઉર્ફીએ આ વીડિયોમાં ફ્લોરલ પિંક અને યલો કલરની બિકીની પહેરી છે. આ સાથે તેના વાળ ખુલ્લા છોડીને તેણે પીળા રંગના ફૂલો લગાવ્યા છે. આ દરમિયાન તેણે ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. હંમેશની જેમ આ વખતે પણ ઉર્ફી ખૂબ જ હોટ લાગી રહી છે. લોકો તેમની આ સ્ટાઈલ જાેઈને જ રહી ગયા છે. અહીં ઉર્ફી સીડી પરથી ઉતરતી વખતે કેમેરા સામે પોઝ આપી રહી છે. વીડિયોમાં તેની પાછળ બે માટલા જાેવા મળે છે. હવે થોડીવારમાં ઉર્ફીનો આ અવતાર પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. જ્યાં ફેન્સ તેના લુક અને ફિટનેસના ખૂબ વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ ટ્રોલર્સ ફરી ઉર્ફીની પાછળ પડ્યા છે. ઉર્ફીને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, ‘હું તમને ફુલ ડ્રેસ પહેરવાની વિનંતી કરું છું.’ અન્ય યુઝરે લખ્યું, ‘તે શું ઈચ્છે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ટેલેન્ટની અછતને કારણે ઘણીવાર કપડાં કાઢી નાખવા પડે છે. મેં પહેલા સાંભળ્યું હતું કે, આજકાલ ટીવી અને ફિલ્મોમાં તે તેને સાબિત કરી રહ્યી છે. આ વીડિયો પર આવી અનેક કોમેન્ટ્‌સ સતત વધી રહી છે.

Urfi-Javed-2-Pis.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *