Maharashtra

દ્ભય્હ્લ ૨ રિલીઝ થતા જ ટિ્‌વટર પર ટ્રેંડ થતા લોકોમાં એવું માનવું છે કે શું દ્ભય્હ્લનું ચેપ્ટર ૩ પણ આવશે

મુંબઈ
ફિલ્મ દ્ભય્હ્લ ચેપ્ટર ૨ સિનેમાઘરોમાં મચાવી રહ્યું છે ધૂમ તે બોક્સ ઓફિસ પર તમિલ સુપરસ્ટાર વિજયની તાજેતરની રીલિઝ થયેલી બીસ્ટ સાથે ટક્કરમાં થઇ છે. ફિલ્મ કમ્પેનિયન સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, દ્ભય્હ્લ સ્ટાર યશે દાવો કર્યો હતો કે દ્ભય્હ્લ ૨, તેની હેવી-ડ્યુટી એક્શન સિક્વન્સ હોવા છતાં, આજના જીવનની અન્ય સામાન્ય ફિલ્મો ની જેમ સંબંધિત છે. પરંતુ અત્યારે જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તે આ ફિલ્મનું આગામી ચેપ્ટર છે. હા, દ્ભય્હ્લ અને દ્ભય્હ્લ ચેપ્ટર ૨ પછી હવે દ્ભય્હ્લ ચેપ્ટર ૩નો વારો છે, જેની ફિલ્મના અંત સુધીમાં જાહેરાત કરવામાં આવી છે. આ સમયે, ચાહકો ટિ્‌વટર પર સતત પોસ્ટ કરી રહ્યા છે અને દ્ભય્હ્લ ચેપ્ટર ૩ ટ્રેન્ડમાં છે. ટિ્‌વટર પર લોકો અનેક પ્રકારની ટિ્‌વટ કરી રહ્યા છે. તમે જુઓ કે ચાહકો કેવી રીતે ટિ્‌વટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, “દ્ભય્હ્લ ૨ ની દુનિયામાં પ્રવેશ્યા પછી, હવે દ્ભય્હ્લ ૩ ની રાહ જાેઈ રહ્યા છીએ. ફિલ્મ ઈતિહાસમાં પ્રવેશી રહી છે.” ફેન્સની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. એક ચાહકે લખ્યું, “દ્ભય્હ્લ ૩ આવી રહ્યું છે. દ્ભય્હ્લ ૨ કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં બ્લોકબસ્ટર છે.” ટિ્‌વટર પરની પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એક પ્રશંસકે લખ્યું, “શેર હૈ શમશેર હૈ સુલતાન હૈ. દ્ભય્હ્લ ૨ ના રીલિઝ પછી, તેનું આગામી પ્રકરણ દ્ભય્હ્લ ૩ આવવુ નક્કી છે. એક ચાહકે લખ્યું છે કે, દ્ભય્હ્લ ૨ જાેઈ રહ્યા છીએ અને હવે દ્ભય્હ્લ ચેપ્ટર ૩ની રાહ જાેઈ રહ્યા છીએ. ફિલ્મનો ફર્સ્‌ટ હાફ જાેયા બાદ આ ફેન્સે પોસ્ટ કરીને ફિલ્મના જાેરદાર વખાણ કર્યા છે. ફિલ્મ શાનદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *