Maharashtra

હરનાઝ કૌર સંધૂ કાઉચ પર બેસીને હોટ પોઝ આપ્યા

મુંબઈ
હરનાઝ કૌર સંધૂએ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે. જેમાં તેમનો હોટ અંદાજ જાેવા મળી રહ્યો છે. તેમણે વન પીસ ડ્રેસ પહેર્યો છે, જેમાં ડબલ સ્લિટ છે. આ ડ્રેસમાં હરનાઝ કૌર સંધૂ ખૂબ જ હોટ લાગે છે. હરનાઝ કૌર સંધૂએ કાઉચ પર બેસીને એવા હોટ પોઝ આપ્યા છે, જેથી ઇન્ટરનેટનો પારો વધી ગયો છે. તેમણે આ ફોટોઝ ફિલિપીંસમાં પડાવ્યા છે. જેની ખૂબ પ્રશંસા થઇ રહી છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજીનો વરસાદ કરી દીધો છે. હરનાઝ કૌર સંધૂ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની હોટ તસવીરો શેર કરીને ફેન્સની ધડકનો વધારી દે છે.

Harnaaz-Kaur-Sandhu-New-Pic.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *