ચીન
નિયોકોવ કોરોના વાયરસ મર્સ સીઓવી વાયરસ સાથે જાેડાયેલો છે. તે સૌપ્રથમ ૨૦૧૨ અને ૨૦૧૫માં પશ્ચિમ આફ્રિકાના દેશોમાં ફેલાવવાનું શરૂ કર્યું. તે જીછઇજી-ર્ઝ્રફ-૨ જેવું જ છે, જે મનુષ્યોને કોરોના વાયરસથી સંક્રમિત કરવા માટે જવાબદાર છે. દક્ષિણ આફ્રિકામાં, નિયોકોવ વાયરસ ચામાચીડિયામાં જાેવા મળ્યો છે અને અત્યાર સુધીના કેસ ફક્ત પ્રાણીઓમાં જ જાેવા મળ્યા છે. મ્ર્ૈઇટૈદૃ વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, દ્ર્ગીર્ઝ્રદૃ અને તેના નજીકના સહયોગી ઁડ્ઢહ્લ-૨૧૮૦-ર્ઝ્રફ હવે મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે. વુહાન યુનિવર્સિટી અને ચાઈના એકેડેમી ઓફ સાયન્સના સંશોધકોના જણાવ્યા અનુસાર, માનવ કોષોને સંક્રમિત કરવા માટે આ નવા કોરોના વાયરસ માટે માત્ર એક મ્યુટેશનની જરૂર છે. સંશોધન દર્શાવે છે કે દ્ર્ગીર્ઝ્રદૃ વાયરસ સ્ઈઇજી ની જેમ જ મનુષ્યમાં મૃત્યુનું કારણ બની શકે છે. એટલે કે, દર ત્રણમાંથી એક વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે અને મૃત્યુ પામે છે. હાલમાં, દ્ર્ગીર્ઝ્રદૃ વાયરસ હાલના જીછઇજી-ર્ઝ્રફ-૨ કોરોના વાયરસ જેવા જ ગુણધર્મો ધરાવે છે. એ દર્શાવે છે કે તે કેટલું ઘાતક છે. આ મામલે રશિયા સરકારના વાઈરોલોજી રિસર્ચ સેન્ટરે ગુરુવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં એવું કહેવાય છે કે વેક્ટર રિસર્ચ સેન્ટર નિયોકોવ કોરોના વાયરસ પર ચીની વૈજ્ઞાનિકો દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાથી વાકેફ છે. હાલમાં તે મનુષ્યોને સંક્રમિત કરવા સક્ષમ નથી. જાે કે, તેના જાેખમને જાેતા, તેના પર વધુ સંશોધન કરવાની જરૂર છે.ચીનનું વુહાન શહેર જ્યાંથી કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાવા લાગ્યો હતો, હવે તે જ સ્થળના વૈજ્ઞાનિકોએ નવા કોરોના વાયરસ ‘દ્ર્ગીર્ઝ્રદૃ‘ વિશે ચેતવણી જાહેર કરી છે. તેઓ કહે છે કે આ વાયરસે દુનિયાના દરવાજા પર દસ્તક આપી છે. જે એટલું ઘાતક છે કે તે દર ત્રણ ચેપગ્રસ્તમાંથી એકને મારી શકે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ નવો કોરોનાવાયરસ વેરિયન્ટ દક્ષિણ આફ્રિકામાં જાેવા મળ્યો છે. જાે કે, તેમની ચેતવણી સાથે, વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે નિયોકોવ કોઈ નવો ખતરો નથી.


