અમરેલી જિલ્લા ના યુવા રાજકારણ માં એક આગવી પ્રતિભા અને તેજસ્વીતા પ્રાપ્ત કરનાર સમીર કુરેશી નો આજે જન્મ દિવસ છે પોતાના અભ્યાસ ની સાથે તેમણે વિદ્યાર્થીઓ ના પ્રશ્નો ને વાચા આપવાનું શરૂ કર્યું અનેક આંદોલનો અને રજુઆત તેમની આગવી ઓળખ બનતી ગઈ, આ ઓળખે એમને લોકો માટે જે કોઈ પણ પ્રશ્ન હોય તેમના નિરાકરણ કરવા માં સિદ્ધિ હાંસલ કરી. સમીર કુરેશી ની પ્રસિદ્ધિ છાશવારે એમના સોશિયલ મીડિયા ના હેન્ડલ પર પણ જોવા મળતી આવે છે.કોઈ આફત હોય કે કોઈ આકસ્મિક ઘટના હંમેશા ઘટના ના સાક્ષી બની અને શકય એટલી મદદ કરી માનવતા ની મહેક ફેલાવનાર આ વ્યક્તિ આજે કોંગ્રેસ પક્ષ ના સૌથી કુશળતા સાથે વટ ચીવટ અને ફાવટ ધરાવતા આ યુવા નેતા જિલ્લા કોંગ્રેસ સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નેતા ઓ સાથે ખૂબ મોટો ઘરોબો ધરાવે છે ત્યારે અમરેલી નગરપાલિકા માં પણ વિપક્ષી નેતા ની ફરજ અદા કરે છે સતત પ્રયત્નશીલ રહેનાર યુવા સમીર કુરેશી ને લોકો મુખે નેતાજી ના હુલામણા નામની ખ્યાતિ પ્રાપ્ત થઈ છે ત્યારે આજે તેમના મોબાઈલ નંબર 94286 16785 ઉપર જન્મદિવસ ની શુભકામના મળી રહી છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


