સ્વ પ્રેમજીભાઈ રામજીભાઈ કાનાબાર ના પુત્ર
લાલાભાઈ પ્રેમજીભાઈ કાનાબાર (ઉ.45) તૅ હિતેષ ભાઈ.અને યોગેશભાઈ ના મોટાભાઈ તૅમજ. કિશનભાઈ. ધવલભાઈ જલ્પાબેન ના પિતાશ્રી તેમજ નિરલ વિનોદકુમાર સોમયા અમદાવાદ વાળાના બનેવી નું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા 9/1 /2023 ને સોમવાર ના રોજ રામજી મંદિરે ખાતે સાંજે ૪ થી ૬ સનવાવ મુકામે રાખેલ છે.
