Gujarat

છીપડી ખાતે શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય નું ઉદ્ઘાટન

છીપડી ખાતે શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય નું ઉદ્ઘાટન ધારાસભ્ય રાજેશભાઇ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે શક્તિધામ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈ ઝાલા ની સાકરતુલા કરવામાં આવી.અને મંદિરના કાર્યક્રમમાં સેવા આપતા દરેક સ્વયંસેવકો નું સન્માન કરવામાં આવ્યું .
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

IMG-20230205-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *