મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
રાજસ્થાનમાં યોજાયેલ રણોત્સવમાં ઘોડેસવારીની સ્પર્ધામાં કઠલાલના કરણભાઈ જગદીશભાઈ ભટ્ટ નો ત્રીજો નંબર આવેલ છે મધ્યપ્રદેશના યુવા કાર્યકરો દ્વારા અને જેસલમેર ના કલેક્ટર દ્વારા કરણભાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેઓને સાલ ઉડાડી સન્માન પત્ર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આમ કઠલાલ તાલુકાના ઘોડેસવારીમાં ઉભરતા યુવાન નું બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ વડીલો દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા


