ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા સમગ્ર જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતી સંદતર નેરત નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદા૨ઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ટ નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને શ્ર કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશl પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.કામળીયા નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ છોટાઉદેપુર વિસ્તા૨માં પ્રોહી/જુગા૨ બાબતે પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ જે સુચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ,પઠાણ તથા પોલીસ સ્ટેશના સ્ટાફના માણસો સાથે નાઇટ પેટ્રોલીંગમા હતા તે દ૨મ્યાન અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર નજરબાગ સોસાયટીમાં રહેતા પઠાણ નશરૂદીન લિમુદીન નાઓના ઘરતી આગળ આવેલ ખુલ્લી જગ્યામા સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલા ઈસમો પતા પાનનો હા૨ જિતનો જુગા૨ ૨મી ૨માડે છે જે બાતમી આધારે રેડ કરતા જુગાર રમતા પાંચ ઈસમોને ચાલુ દાવતા રોકડ રૂપિયા ૧૨૪૦/-તથા પકડાયેલ પાંચેય આરોપીઓની અંગ ઝડતીમાથી જુદા જુદા દરની નોટોમા રોડ રૂપીયા ૪૩૦૦/- તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૭૦૦૦/-તથા પાથરણાની કિ.રૂ.૦/-તથા પત્તા પાના નંગ-૫ કિ.રૂ.૦૦/-ગણી કુલ રૂપીયા- ૧૭,૫૪૦)/- ના મુદ્દામાલ સાથે પાંચ ઈસમને પકડી જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા આવેલ છે.અને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.


