માંગરોળ સબ જેલ ખાતે HIV &TB કેમ્પ નું આયોજન કરેલ જે કેમ્પ માં ૧૩ જેલ કેદીઓ HIV/ TB ની બીમારી વિશે માહિતગાર કરેલ તેમજ ૧૩ લોકો નું HIV તપાસ માટે સેમ્પલ લીધેલ.
આ કેમ્પ માં માંગરોળ સરકારી હોસ્પિટલ ના આઈસીસી સ્ટાફ ના પ્રતાપસિંહ પરમાર
અને Fictc અર્બન U PHC ના લેબટેક નિકિતા બેન પરમાર અને દક્ષા બેન અને કરમટા ભાઈ આ ઉપરાંત શ્રી સુરજભાઈ કનાની સુભિક્ષા પ્રોજેક્ટ જુનાગઢ
તથા માંગરોળ સબ જેલ સ્ટાફ મેવાડા, રાજેન્દ્ર સિંહ, અને અન્ય સ્ટાફ પણ હાજર હતા…
વિનુભાઇ મેસવાણીયા,,


