વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 100મોં એપિસોડ મન કી બાત કાર્યક્રમ આજે યોજાયો હતો ત્યારે છોટાઉદેપુર લોક સભાના સાંસદ ગીતાબેન રાઠવાએ રમતવીરો તેમજ કાર્યકરો સાથે નસવાડીના ઘટામલી ગામ ખાતે નિહાળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


