Gujarat

વડિયા ગ્રામ પંચાયત તેમજ જામનગર ની સંસ્થા લાઈફ મિશન એજ્યુકેશન  ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 18 બહેનો ને રાહત દરે સિલાઈ મશીનનું વિતરણ…

અમરેલી વડિયા
બહેનો ના ઉત્કર્ષ અને જીવન માં પગભર બને પોતાની મહેનત થી કમાઈ શકે મહેનત કરી જીવન માં ઉતકર્સ બની શકે એવા હેતુ થી આખા આંટા ના સિલાઈ મશીન નું વિતરણ..
આશરે 12 હજાર ની કિંમત નું સિલાઈ મશીન બહેનો ને રાહત દરે રૂપિયા 6 હજાર માં સિલાઈ મશીન આપવામાં આવ્યા…
આ તકે વડિયા સરપંચ મનીષભાઈ ઢોલરીયા હાજર રહ્યા હતા..
 ભરતભાઇ વઘાસિયા એ સમગ્ર સંચાલન કરી બહેનો ને સંચા નું વિતરણ કર્યું હતું
અહેવાલ રાજુ કારીયા વડીયા

IMG-20230319-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *