કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામની ભાગોળે આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રી એરિયા મા મામાં સાહેબ ના મંદિર ની સ્થાપના કરવામાં આવી છે. જેના ભાગ રૂપે
નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો જેમાં શાસ્ત્રોકત વિધી અને હવનવિધિ.થી હવન યોજાયેલ હતો.તેમજ બીડું 12:30PM વાંગે બપોરે હોમાયું હતું.જેમાં માતાજી ની આરતી પૂજન અર્ચન કરાયા હતા
પ્રાણપ્રતિઠા યોજાયેલ હતો. જે ખુબજ ધામ ધૂમ પૂર્વક ઉજવાયો હતો.તેમજ અને આ પ્રસંગે આજુબાજુ સોસાયટી ના ધર્મ પ્રેમી લોકો સહીત આજુબાજુ કારખાના ના રહીશો તેમજ કારખાના માલિકો.મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સોસાયટી મા ભવ્ય મંદિર બનાવવા મા આવેલ છે. તેમાં સાંજે મહા પ્રસાદ નુ પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં 800 થી વધું મામાં ભક્તો એ પ્રસાદ આરોગયો હતો.હાલ દરરોજ મોટી સંખ્યા મા ભાવિક ભક્તો દર્શનનાર્થે ઉમટી પડે છે.
જેમાં આ તકે શાપર મેઈન રોડ પર આવેલ મામાં સાહેબ મંદિર ના સંચાલક શ્રી રાજુભાઈ ડેર, તેમજ મંદિર નો સેવકગણ, તેમજ
જીગ્નેશભાઈ સોજીત્રા,
લખનભાઈ સરસીયા,પીન્ટુભાઇ દલસાણીયા
અનિલભાઈ ડોબરીયા,કપિલભાઈ
પ્રફુલભાઈ તળાવિયા,ખોડુભાઇ લાલુ,ધ્રુવ અકબરી,મુકેશભાઈ કોઠીયા,સહીત ના કારખાના માલિકો ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ:-પ્રફુલભાઈ તળાવિયા
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


