શ્રી વેણીશા ક્ષાતિ યુવક મંડળ દ્વારા યુવાનો માટે ટેનિસ કિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ચાર ટીમો એ ભાગ લીધો હતો જેમા ફાઇનલ મેચ રોનક ધાચા અને અમિત રાજપૂરા વચ્ચે રમાય હતી એમા રોનકધાચા ની ટીમ વિજેતા બની હતી આ કાર્યક્રમ મા સમાજ ના આગેવાન અનિલ ભાઇ કાટવાલા ના હસ્તે ટોફી આપી યુવાનો ને સન્માનિત કરવામા આવ્યા હતા સમાજ ના લોકો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા


