Gujarat

કઠલાલ ખાતે કવિ સમેલન યોજાયું.

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલની બ્રાઈટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમદાવાદની શબ્દ સંવાદ અને માતૃભાષા અભિયાન આ બે સંસ્થાઓના  ઉપક્રમે કાવ્ય ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં ૩૦ જેટલા કવિઓ ઉપસ્થિત રહી પોતાની રચના રજૂ કરી હતી.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભાનુપ્રસાદ પુરાણી (ગાંધીનગર) હતા.જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ હસમુખભાઈ શાહ બેઝાર સાસ્તાપુરી એ કર્યું હતું.
One attachment • Scanned by Gmail

IMG-20230430-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *