Gujarat

સાવરકુંડલા શહેરમા નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં માતુશ્રી રમાબાઈ ની જન્મ જયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
શ્રીમતિ વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં ” માતૃશ્રી રમાબાઈ” ની જન્મજયંતિ નિમિતે તા.૭/૨/૨૩ ના રોજ નિબંધ સ્પર્ધા યોજાય હતી.જેમાં કોલેજની કુલ ૧૮ બહેનોએ ભાગ લીધો હતો.તેમાં પ્રથમ ક્રમે રાઠોડ કોમલ, દ્વિતીય ક્રમે રાઠોડ દિવ્યા,અને તૃતિય ક્રમે રાઠોડ વૈશાલી અને મેવાડા મૈત્રી રહ્યાં હતા.સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો.કે.પી.વાળા રહ્યા હતા.સ્પર્ધાનું સંચાલન ડો.રુક્સાનાબેન કુરેશીએ કર્યુ હતું.સ્પર્ધામાં નંબર મેળવનાર વિદ્યાર્થી બહેનોને પ્રિન્સિપાલશ્રી ચાવડા સાહેબ તરફથી પુસ્તકો ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

IMG-20230303-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *