Gujarat

આજરોજ  ખાડિયા દેસાઈ ની પોળ ખાતે અખાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અખાભગત  જન્મ જંયતિ ની ઉજવણી

આજરોજ  ખાડિયા દેસાઈ ની પોળ ખાતે અખાભગત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અખાભગત  જન્મ જંયતિ ની ઉજવણી કરવામા આવી હતી જેમા અખાભગત ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી મૈત્રી પાસાવાલા દ્વારા આઇસક્રીમ વહેચી અખાભગત જીવન પરિચય તેમજ તેમના લખેલા કાવ્યો નુ પઠન કરી ઉજવણી કરવા મા આવી હતી આ કાર્યક્રમ મા સ્થાનિક લોકો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા

IMG-20230422-WA0236.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *