Gujarat

ઊના કોળી સમાજના પ્રથમ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનું દુખદ અવસાનથી કોળી સમાજમાં ભારે શોક..

ઊના તાલુકા કોળી સમાજના પ્રથમ ઉના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ૧૯૭૮માં ચુંટાય આવ્યા હતા. તાલુકાના ફુલકા ગામે રહેતા અને નિષ્ઠાવાન, પ્રમાણીક તેમજ વફાદારીની ચરમસીરૂપ એવા તાલુકા પંચાયત પ્રમુખ રૂખડભાઇ ભાયાભાઇ વાઘેલા તા ૨૧ જાન્યુ ૨૦૨૩ના કૈલાસવાસી થયેલ છે. રાજકીય  અને સામાજીકક્ષેત્રે અન્ન સેવા પ્રદાન કરેલ છે. તેમનું ઋણ ઉના તાલુકા માટે સદાય રહેશે. કર્તવ્ય નિષ્ઠાની પરકાષ્ઠારૂપ તરતો સુરજ અમી થયો છે. કુટુંબ અને સમાજને રોશની પ્રદાન કરેલી તેને તમામને શાતા આપતો સીતારોખરી પડતા ઉના તાલુકામાં સમાજ તથા કુંટુંબમાં શોકની લાગણી ફેલાઇ છે. તેમની સાદગી સમર્પિત સેવા ભાવના નિર્મળ વાણી કરૂણાના સાગર અને મિલનસાર સ્વભાવ ઉતકૃષ્ટ રહ્યા છે. તેમના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એજ પ્રાર્થના..

-કોળી-સમાજના-પ્રથમ-ઉના-તાલુકા-પંચાયતના-પ્રમુખ-ચુંટાય-આવ્યા-હતા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *