Gujarat

ઊના તાલુકાના ગામોમાં ઇ રીક્ષાનું લોકાર્પણ કરાયું..

ઉના તાલુકાના ગ્રામ વિસ્તારોમાં જેવા કે ગાંગડા, ખજુદ્રા, મોઠા, સૈયદ રાજપરા સહીતનાં ગામોની ગ્રામ પંચાયતોને તાલુકા પંચાયત
હસ્તકની સરકારની ૨૦% નાણાપંચની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ તે માંથી નવી ઈ રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. તાલુકાના
ગાંગડા, ખજુદ્રા, મોઠા, સૈયદ રાજપરા સહીતના ગ્રામ પંચાયતોને તાલુકા પંચાયત હસ્તકની સરકારની ૨૦% નાણાપંચની ગ્રાન્ટ
માંથી ફાળવવામાં આવેલ ઈ રીક્ષાનું લોકાર્પણ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના પુત્ર વિજયભાઈ રાઠોડના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા, જીલ્લા યુવા ભાજપના પ્રમુખ હિતેષભાઈ ઑઝા, તાલુકા
પંચાયતના સદસ્ય શાંતીભાઈ ડાગૉદરા, યુવા ભાજપના મેહુલભાઈ ગૌસ્વામી સહીતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા….

-જેટલા-ગામોમાં-ઇરીક્ષાનું-લોકાર્પ્ણ-કરાયુ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *