Gujarat

કુકાવાવની ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ધારાસભ્ય કૌશિક વેકરીયા

અમરેલી જિલ્લાનું મોટી કુંકાવાવ ની ગ્રામજનો અને કુંકાવાવ ની ગ્રામ પંચાયતની મુલાકાત આવેલા ધારાસભ્ય કૌશિક વેકરીયા
ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિક ભાઇ વેકરીયા અને
અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ શ્રી જલ્પેશભાઈ મોવલિયા
તેમજ કુંકાવાવ ના તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તેમજ  પી વી વસાણી સાહેબ તેમજ કુંકાવાવ ના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી  સંજયભાઈ લાખાણી  (ફૌજી ) તેમજ ઉપસરપંચ દેવેન્દ્રભાઈ ચોવટીયા તેમજ ગ્રામ પંચાયતની  ના સભ્યો શ્રી  પૂરી ટીમ તેમજ કુંકાવાવના વેપારી ઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
તેમજ કુકાવાવના વેપારી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…..
આ વિસ્તાર ના સામાજિક તેમજ લોકો ની જરૂરિયાત અને ગામના અનેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી…
કુંકાવાવ સરપચ સંજયભાઈ એ ગામના અનેક કામ થયેલ તે બાબતે પણ કૌશિકભાઈ સાથે ચર્ચા કરી હતી….
કાર્યક્રમ ને અંતે કૌશિકભાઈ એ જણાવ્યું હતું સમાજ ના કામ માટે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો…
અહેવાલ રસિક વેગડા

IMG-20230604-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *