અહેવાલ નિસાર શેખ , મહુધા
મહુધા તાલુકાના ઉંદરા તાબે આવેલ ગોપીતળાવ પ્રાથમિક શાળામાં 15 મું નાણાપંચમાં તાલુકા કક્ષાએ 2021-22 આયોજનમાં પેવર બ્લોકનું કામનું મહુધા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જેતસિંહ.બી.પરમાર નાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે સરપંચના પ્રતિનિધિ રાજેશભાઈ તથા ગ્રાપંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


