Gujarat

ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયા૨ ) સાથે એક ઇસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ( એસ.ઓ.જી.અમરેલી.)
પ્રેસનોટ તા.૨૫/૦૧/૨૦૨૩.
ગૌતમ પરમાર સાહેબ, પોલીસ અનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુનાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી અમરેલી પોલીસ અધિશ્વકથી હિમર સિંઠ સાઠેબ, નાંઓ દ્વારા એ.ટી.એસ. ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી આવા ઇસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરી એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ યાર્ટર લગત ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ચલાલા માર્કેટયાર્ડ પાછળ તળાવના કાઠા પાસે રહેતો જહાંગીરભાઇ જમાલભાઇ બ્લોચ ધારી ચલાલા રોડ પરબડી ગામના પાટીયા પાસે નીરૂપતી ફાર્મની બાજુમા ગેરકાયદેસર હશિયાર (અગ્નિશા પોતાના કબ્જામાં રાખી ઉભેલ છે. અને તે આજરોજ કોઇ ગુનો કરવાની પેરવીમાં હોય, જે અનુસંધાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા દેશી બનાવટી જામગરી બંદુક (અગ્નિસન્ન હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
પકડાયેલ ખારોપી છઃ-
જહાગારભાઇ જમાલભાઇ બ્લોચ, ઉ.વ.૪૫, ધંધો મજુરી, રહે.ચલાલા માર્કેટયાર્ડ પાછળ, તળાવના કાંઠા પાસે, તા.ધારી
જી.અમરેલી.
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી દેશી હાથ બનાવટી જામગરી બંદુક (અગ્નિશન્ન હથિયાર)ના
મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલકરાવી આરોપીને વધુ તપાસ અર્થે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. રાધેશ્યામભાઇ
દુધરેજીયા તથા હેડ કૉન્સ, જયેન્દ્રભાઇ બસીયા, આદિત્યભાઈ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230125-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *