Gujarat

ચાંપાજીની મુવાડી .ડી કે સોઢા સ્કૂલ ખાતે G20 અંતર્ગત Y20 કાર્યક્રમ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ દ્વારા અયોજીત આ કાર્યક્રમમાં  મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય  સંજયસિંહ મહિડા, જિલ્લા ઉપપ્રમુખ નટવરસિંહસોઢા,ડી.કે.સોઢા,સંયોજક હિરેનભાઈ પોકાર,નટવરસિંહ તેમજ આજુબાજુ ગામના સરપંચ ,ગ્રામજનો,,આગેવાનો,શિક્ષણ ગણ સવાદમાં જોડાયા સમગ્ર આયોજન વતી ડી.કે સોઢા એ આભારવિધિ કરી હતી.

FB_IMG_1684077405827.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *