Gujarat

છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ સરકારી અનાજના ગોડાઉન ની આકસ્મિક મુલાકાત લેવામાં આવી  

છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીના નગરમાં આવેલ સરકારી અનાજના ગોડાઉનની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કટ્ટાનું વજન અને વાહનમાં GPS લગત ચકાસણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230601_184837.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *