Gujarat

પાવી જેતપુર  ગ્રામ પંચાયત ખાતે  ઈ શ્રમ કાર્ડ ના કેમ્પ નું આયોજન તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર માં  જેતપુર ગ્રામ પંચાયત ખાતે  ઈ શ્રમ કાર્ડ ના કેમ્પ માટે આયોજન તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ઘણા લાભાર્થીઓ આ કેમ્પ નો લાભ લીધો હતો તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત ની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને લાભાર્થીઓ ને ઈ શ્રમ કાર્ડના લાભો જણાવી માહિતગાર કર્યા હતા અને વધુ માં વધુ લોકો આયોજન કરતા રહે એવી અપીલ કરી હતી.પાવી જેતપુર  ગ્રામ પંચાયત ખાતે  ઈ શ્રમ કાર્ડ ના કેમ્પ નું આયોજન તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230320-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *