બોડેલી પોલીસે નોંધણી કરું વધુ તપાસ હાથ ધરી
બોડેલી માંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી અજાણ્યા પુરુષની લાશ મળતા ટોળા ઘટના સ્થળે ઉંટી પડ્યા હતા બોડેલી માંથી પસાર થતી નર્મદાની મુખ્ય નેહારમાં અવારનવાર લાશો આગળથી તણાઈને આવતી હોય છે અને ડેટ બોડી આગળ પણ નીકળી જતી હોય છે ત્યારે ગઈકાલે બપોરના સમયમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી ઘટના સ્થળે બોડેલી પોલીસ પહોંચી હતી પોલીસે લાશનો કબ્જો મેળવી પરિવારજનોની શોધખોળ હાથ ધરી બોડેલી પોલીસે નોંધણી કરું વધુ તપાસ હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


