ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ વન વિભાગમાં વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા દક્ષાબેન પટેલ દ્વારા આધુનિક જીવનમાં શિક્ષણનું મહત્વ બતાવતો ઉત્તમ દાખલો પ્રસ્થાપિત કર્યો હતો.પોતે પ્રેગનેંટ હોવાની સાથે પ્રસુતિનાં 9 માં મહિનામાં હોવા છતાંય દક્ષાબેન દ્વારા ધોરણ 10 ની હિન્દી વિષયની પરીક્ષા આપી ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું


