ઈસ્લામી મુસલીમ તારીખ 13 રજબ ના રોજ વિલા દતે મૌલાઅલી મુશ્કિલ કુશા મુબારક દિનની ઉજવણી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો જે બોડેલી ના ઢોકલીયા વિસ્તાર થી લઇ બોડેલી નગરમા થઇ હરિફાઇ માર્કેટ રોડ પર જુલુસસંપન્ન થયો હતો જુલુસ દરમિયાન વિલાદતે મૌલા અલી નિ શાનમાં નાતે પાક પઢતા યે જો શેરે ખુદા મૌલા અલી મુશ્કીલ કુશા નિ શાનમાં વિલાદતે મુબારકની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ મોહસીન અલી બાવા સાહેબ, કાલુ બાપુ રફીકબાપુ લીમડાવાલા, સહીતના અકીદત મંદો જોડાયા હતા અને સમગ્ર દેશમાં અમન શાંતિ અને ભાઈચારા સાથે દેશ પ્રગતિ કરતો રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી. ત્યારબાદ ન્યાજ પ્રસાદીનો લાહવો મોટી સંખ્યામાં અકીદત મંદો લીધો હતો.
બોડેલી નગરમા મુસ્લીમ બિરાદરો દ્વારા વિલાદતે મૌલાઅલી ભવ્ય જુલુસ ધામધૂમથી યોજાયો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


