Gujarat

ભંડુરી ગામે બુદ્ધ પૂર્ણિમાની  ઉજવણી કરાય  

માળીયાહાટીના તાલુકાના ભંડુરી ગામે જુનાગઢ જિલ્લા ભાજપ અનુ. જાતિ ભાજપ મોરચા દ્વારા બુધ પૂર્ણિમાની કરવામાં આવી છે જેમાં પોરબંદર નગરપાલિકાના સદસ્ય લાભુબેન મકવાણા જુનાગઢ જિલ્લાના યુવા થોડો સદસ્યતા અભિયાનના વિસ્તારક હાજર રહેલા સાથે જિલ્લા ભાજપના અનુ જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ મકવાણા, મોરચા નાં જીલ્લા કોષાધ્યક્ષ મનોજભાઈ મકવાણા, તાલુકા અનુગતિ મોરચા ઉપપ્રમુખ   વશરામભાઈ તથા વાલજીભાઈ મકવાણા,  સરપંચશ્રી પરસોતમભાઈ સહિતના આગેવાનો દ્વારા બુદ્ધની તૈલી ચિત્ર ને દીપ પ્રાગટ્ય કરી પુષ્પ અર્પણ કરી આ પ્રસંગ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ મકવાણા એ કરેલ હતું….. રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા

IMG-20230507-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *