Gujarat

લીલીયા મોટા સ્મશાનમાં ગેસની સગડી ફાળવવા બાબત ધારાસભ્યને રજૂઆત કરતા સરપંચ જીવનભાઈ વોરા

લીલીયા મોટા ના
સ્મશાનમાં ગેસની સગડી ની ખાસ જરૂર હોય હાલ બળતણ વિગેરેની ખૂબ જ તાણ અનુભવાય છે લીલીયા શહેરમાં હાલ ગેસ કનેક્શન આપવાનું કામ ચાલુ હોય તો સત્વરે લીલીયા સ્મશાન માટે ગેસની સગડી ફાળવવા પત્ર પાઠવી ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને રજૂઆત કરતા લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230119-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *