Gujarat

હિંમતનગર તાલુકાના ચૂંટાયેલા વિધાનસભાના સભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા તથા પ્રફુલભાઈ પટેલનો સત્કાર સમારંભ

હિંમતનગર શહેર તરફથી હિંમતનગર તાલુકાના ચૂંટાયેલા વિધાનસભાના સભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા તથા દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ નો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, આ પ્રસંગે જિલ્લાની કો-ઓપરેટીવ સંસ્થાના ચેરમેનો ડિરેક્ટરો પદાધિકારીઓ તથા ભાજપ પક્ષ ના તમામ પદા અધિકારીઓ હાજર રહ્યા હતા હોલ ખીચો ખીચ ભરાઈ ગયો હતો અને આ સન્માન સમારંભ જાણે એક ઉત્સવ હોય તેવું જાેવા મળયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *