Gujarat

અરવલ્લીનાં મોડાસામાં ૨૦ વર્ષીય યુવકને ક્રિકેટ રમતા રમતા હાર્ટએટેક આવ્યો

અરવલ્લી
હાર્ટએટેક હવે એક ડરાવણી બીમારી બની ગઈ છે. ગુજરાતમાં રોજ કોઈને કોઈ ખૂણેથી કોઈના હાર્ટએટેકથી મોતના સમાચાર આવ્યા છે. અરવલ્લીમાં ક્રિકેટ રમતા ૨૦ વર્ષીય યુવાનનું મોત થયુ છે. મોડાસા પર્વ સોનીનું ક્રિકેટ રમતા હૃદય બેસી ગયુ હતું. તેને સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો. પર્વ સોની એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીના તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનના મોતથી તેના પરિવાર પર આભ ફાટ્યું છે.

Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *